બાબરા,
સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ વિતરણ કરવામાં આવે છે તેમજ રાહત ભાવે પણ આપવામાં આવે છે સરકાર દ્વારા ગરીબોને રાહત ભાવે ધવ ચોખા નો પુરતો જથ્થો આપવામાં આવે છે પરંતુ સરકારી દુકાને થી નિકળેલો જથ્થો ગરીબો સુધી પુરતો નથી પોહચતો અમુક લોકો દ્વારા રાહતની દુકાનો વાળા પાસે થી ધવ ચોખા સહીત ગરીબો ને મલતી વસ્તુ બારોબાર લય ઉંચા ભાવે વેચી નાખવામાં આવે છે ધવ ચોખા તેમજ અન્ય વસ્તુઓ ના વિણાટ કરી રોટ બનાવતા કારખાનામાં વેચી દેવામાં આવે છે હાલ તહેવારો આવી રહ્યાં છે ત્યારે સરકાર દ્વારા ગરીબો સુધી અનાજ કઠોળ પોહચાડવા માટે કટીબદ્ધ છે પણ તંત્ર ની મીલીભગત થી ગરીબોને રાહત નું અનાજ પુરતુ કે સમય સર નથી માલતુ બાબતે જો જીલ્લા કલેકટર દ્વારા જીણવટ ભરી તપાસ થાયતો સત્ય હકીકત બહાર આવે તેમ છે તેમ લોકો માંગ ઉઠવા પામી છે