બાબરા શહેર ભાજપ દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના જન્મ દિવસ પ્રસંગે માસ્ક નુ વિતરણ કરાયું

ડો કાનાબાર , પી પી સોજીત્રા દિપકભાઇ વધાસીયા સહીત આગેવાનો ઉપસ્થિતિથી મા બાબરા ના નાના બસ સ્ટેશને કાર્યક્રમ યોજાયો

અમરેલી જીલ્લા ભાજપ ના અગ્રણી અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો કાનાબાર, પી પી સોજીત્રા ની હુનેથી રાજય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના જન્મ દિવસ પ્રસંગે, અમરેલી જીલ્લા મા 65000 હજાર માસ્ક નુ વિતરણ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે બાબરા શહેર મા પાંચ હજાર લોકો માસ્ક વિતરણ કરવામા આવીયુ હતુ બાબરા ના નાના બસ સ્ટેશન પાસે સ્ટોલ ઉભો કરી ડો કાનાબાર સાહેબ અને પી પી સોજીત્રા ની ઉપસ્થિત મા બાબરા શહેર ના જાહેર માર્ગોપર લોકોને ફિ માસ્ક વિતરણ કરવામાં આવ્યું છે ભાજપી આગેવાનો હોદ્દેદારો અને આગેવાનો દ્વારા મેઇન બજાર સહીત હાઇવે રોડ પર માસ્ક નુ વિતરણ કર્યુ હતુ આ તકે બાબરા ના માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા શહેર ભાજપ ના વરિષ્ઠ આગેવાન બિપીનભાઇ રાદડીયા તાલુકા ભાજપ ના પ્રમુખ નિતીનભાઇ રાઠોડ શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા બાબરા ભાજપ મહામંત્રી વસંત તરૈયા, જીલ્લા ભાજપ ના અગ્રણી, દિપકભાઇ વધાસીયા, પૂર્વ શહેર ભાજપ મહામંત્રી અલ્તાફભાઈ નથવાણી, બાબરા તાલુકા ભાજપ અગ્રણી અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ભુપેન્દ્રભાઇ બસીયા ,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ લલીતભાઇ આંબલીયા, રાજુભાઇ વિરોજા ભુપતભાઇ બસીયા શહેર ભાજપ ના અગ્રણી દેવશીભાઇ મારૂ અંકુરભાઇ જસાણી (પીન્ટુ) કીરીટભાઇ પરવાડીયા કીરીટભાઇ બગડા ,રસીકભાઇ મહેક ફર્નીચર , સહીત આગેવાનો નવનિયુક્ત હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોને ઉભા રાખીને મસ્ક નું વિતરણ કર્યું હતું