અમરેલી,
બગસરા શાપર રોડ ઉપર બાલાપુરનાં કોઇ સાંગાણી પટેલનાં કારખાનામાં છેલ્લા 5-6 વર્ષથી મજુરી કામ કરતા અરજણભાઇ મકવાણા ઉ.વ.52 કારખાનામાં ગ્રાઉન્ડમાં રાખેલ પ્લાસ્ટિક રિસાયકલીંગ મશીનમાં આવી જતા સ્થળ ઉપર મોત
બાબરાનાં કોટડાપીઠા ગામે પ્રૌઢનું હાર્ટએટેકથી મોત
અમરેલી,બાબરા તાલુકાનાં ગરણી ગામનાં પરશુરામભાઇ જમનાદાસભાઇ દેશાણી ઉ.વ.52 ચુંટણી લગત કોટડાપીઠા ગામે ફરજ ઉપર હતા ત્યારે એકાએક છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટએટેકનો હુમલો આવી જતા મોત