બાબાપુરથી ગરવા ગીરનારનાં દર્શન

આ દ્રશ્ય બાબાપુર સાતલડી નદી ના પુલ ઉપર થી બાબાપુર ગામ થી બાબાપુર ચોકડી જતા આવતા વટેમાર્ગુઓ જોઇ અને પ્રભાવીત થાય છે. કારણ કે, અહીંથી જુનાગઢ ગીરનાર પર્વત નાં દર્શન નો લાભ મળી રહ્યો હતો. બાય રોડ બાબાપુરથી જુનાગઢ 90 કીલોમીટર દુર થાય છે તેમ છતા આ દ્રશ્ય નરી આંખે જોઇ શકાતુ હતું.