બાબાપુરની શેત્રુંજી નદીમાં ન્હાવા પડેલ તરુણનું ડુબી જવાથી મોત

અમરેેલી,
અમરેલી તાલુકાના બાબાપુર ગામની સીમમાં શેત્રુંજી નદિમાં ન્હાવા પડેલ પ્રીયાંશુ પ્રવિણભાઈ વસોયા ઉ.વ.14 પાણીની અંદર કાપમાં પગ ખુચી જતા પાણીમાં ડુબી જવાથી મૃત્યું નિપજ્યાનું પિતા પ્રવિણભાઈ જીણાભાઈ વસોયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ