બાબાપુર પંથકમાં વરસાદના ઝાપટા પડયા

અમરેલીનાં બાબાપુર તેમજ આજુબાજુના વિસ્તારોમાં આજે ફરીથી વાતાવરણ બદલાતા વરસાદનાં હળવા ઝાપટા પડ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ .