બામણબોરમાંથી એસએમસીએ અડધા કરોડનો દારૂ ઝડપી લીધો

અમરેલી, એસપી શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન નીચે એસએમસીએ બામણબોર જીઆઇડીસીમાં દરોડો પાડી આઇ એમ એફ એલની 21418 બોટલ રૂા.5063370 અને ટ્રક રૂા.10 લાખ તથા રોકડ રૂા.6550, એક મોબાઇલ 5 હજાર તથા ફુડબેગ 125 મળી કુલ 60.74.920 ના મુદામાલ સાથે પેશારામ લાખારામ જાટ તેમજ ખેતારામ અને અન્ય બે તથા દારૂ મંગાવનારને ઝડપી લઇ