બિહારનાં સહકારી ક્ષેત્રને માર્ગદર્શન આપતા દેશનાં સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી

અમરેલી,પટણા બિહાર ખાતે સહકાર મહા સંમેલનમાં ઇફકોના વાઇસ ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ ત્યારે દેશભરના વરિષ્ઠ સહકારી આગેવાનો ઉપસ્થિત રહેલ.