બુમરાહે અનિલ કુંબલેની બોલિંગ કોપી કરી: વીડિયો વાયરલ

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૫ ફેબ્રુઆરીથી ટેસ્ટ સિરીઝ રમવાની છે.આ પહેલા ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ લેગ સ્પિન પર કામ કરી રહૃાાં છે. શનિવારે બીસીસીઆઇએ બુમરાહનો એક વીડિયો શેર કર્યો. જેમાં તે ભારતના પૂર્વ સ્પિનર અનિલ કુંબલેના એક્શનથી લેગ સ્પિન બોલિંગ કરતા જોવા મળી રહૃાાં છે. કુંબલેએ પણ આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપી. તેમણે કહૃાું કે, ‘વેલ ડન બૂમ, એક્શન ઘણી નજીક હતો

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૫ ફેબ્રુઆરીથી ટેસ્ટ સિરીઝ રમવાની છે.આ પહેલા ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ લેગ સ્પિન પર કામ કરી રહૃાાં છે. શનિવારે બીસીસીઆઇએ બુમરાહનો એક વીડિયો શેર કર્યો. જેમાં તે ભારતના પૂર્વ સ્પિનર અનિલ કુંબલેના એક્શનમાં લેગ સ્પિન બોલિંગ કરતા જોવા મળી રહૃાાં છે. કુંબલેએ પણ આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપી. તેમણે કહૃાું કે, ‘વેલ ડન બૂમ, એક્શન ઘણી નજીક હતો

બીસીસીઆઇએ વિડિયો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું અમે સૌએ બુમરાહને ઘાતક યોર્કર અને બાઉન્સર ફેંકતા જોયો છે. હવે તમે તેના એક ન જોયેલા પાસાને જુવો. વિડિયોમાં બુમરાહ ૬ લેગ સ્પિન બોલ ફેંકે છે. જેમાંથી એક કાંતો બે બોલ ગૂગલી હતા.