નવીદિલ્હી,તા.૨૩
પાકિસ્તાનના િંસધ પ્રાંતમાં એક પત્રકારને ઈશિંનદૃા કાયદૃા હેઠળ પકડવામાં આવ્યો છે. પત્રકાર પર ભગવાન શ્રી હનુમાન પર એક વિવાદિત પોસ્ટ કરવાનો આરોપ છે. બીબીસીના રિપોર્ટ મુજબ મીરપુરખાસ શહેરના સેટેલાઈટ પોલીસ મથકમાં આ અંગે એક કેસ દૃાખલ કરવામાં આવ્યો છે. આ મામલો ખુબ દૃુર્લભ છે કારણ કે એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનનો ઈશિંનદૃા કાયદૃો અલ્પસંખ્યકો પર દમનનું એક હથિયાર છે. રિપોર્ટ મુજબ સામાન્ય રીતે ઈશિંનદૃાના કેસ અલ્પસંખ્યક ધર્મોના લોકો વિરુદ્ધ દૃાખલ થતા રહે છે. જો કે કેટલાક કેસોમાં બહુસંખ્યક મુસલમાન સમુદૃાયના લોકો ઉપર પણ ઈશિંનદૃના કેસ દૃાખલ થયા છે. શું છે સમગ્ર મામલો?.. તે જાણો.. મીરપુરખાસના લુહાના પંચાયતના ઉપાધ્યક્ષ રમેશકુમારનો દૃાવો છે કે ૧૯ માર્ચના રોજ તેઓ જ્યારે તેમના મિત્રો સાથે હતા ત્યારે તેમણે જોયું કે અસલમ બલોચ નામના એક સ્થાનિક પત્રકારે ભગવાન શ્રી હનુમાનની એક તસવીર પોતાના ફેસબુક પેજ અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરી છે. બલોચે ફોટા સાથે એક વિવાદિૃત ટિપ્પણી પણ લખી હતી. રમેશે આ અંગે પોલીસમાં ફરિયાદૃ નોંધાવી. આ મામલે કાર્યવાહીને લઈને અલ્પસંખ્યક મામલાના પ્રાંતીય મંત્રી જ્ઞાનચંદૃ ઈસરાનીએ િંસધના ઈન્સ્પેક્ટર જનરલનો સંપર્ક કર્યો અને એસએસપી મીરપુરખાસ સાથે વાત પણ કરી. ઈસરાનીએ કહૃાું કે કોઈને કોઈ પણ ધર્મના અપમાનની મંજૂરી આપવામાં આવશે નહીં અને આવી હરકતોને સહન કરવામાં નહીં આવે. બીજી બાજુ આરોપી પત્રકારનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેણે હિન્દૃુ સમુદૃાય પાસે માફી માંગી છે. આરોપીએ દૃાવો કર્યો છે કે તેણે પોતે તે પોસ્ટ કરી નહતી પરંતુ કોઈએ તેમની સાથે શેર કરી હતી જેને તેમણે આગળ શેર કરી. બલોચે કહૃાું કે તેઓ હિન્દૃુ ધર્મનું સન્માન કરે છે અને હંમેશા તેમના કાર્યક્રમોમાં ભાગ પણ લે છે.