ભારતમાં ફરી વધી રહૃાા છે કોરોનાના કેસ, ભારતમાં કોરોના કારણે ૪ લોકોના મોત થયા

નવીદિલ્હી,તા.૨૮
કોરોના વાયરસે ફરી એકવાર ટેન્શન વધાર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૦૫ નવા દૃર્દૃીઓ સામે આવ્યા છે. તે જ સમયે, છેલ્લા ૭ દિૃવસમાં, વિશ્ર્વમાં ૬.૫૭ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દૃરમિયાન ૪,૩૩૮ લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસના કારણે ૪ લોકોના મોત થયા છે. આ ચાર મૃત્યુમાંથી ૩ ઉત્તર ભારતના છે. જેમાં ભારતમાં કુલ કેસ ૨૭ માર્ચના દિૃવસ – ૧૦૩૦૦, ૨૬ માર્ચ – ૯૪૩૩ અને ૨૫ માર્ચ – ૮૬૦૧ હતા. ક્યાં કેટલા કેસ?જો તે જાણવું હોય તો કેરળમાં સૌથી વધુ ૨૪૭૧ કેસ હતા ત્યારબાદૃ મહારાષ્ટ્રમાં ૨૧૧૭ કેસ, ગુજરાતમાં કેસોની વાત કરીએ તો ૧૬૯૭ કેસ, કર્ણાટકમાં ૭૯૨ કેસ, તમિલનાડુમાં ૬૦૮ કેસ અને દૃેશની રાજધાની દિૃલ્હીમાં ૫૨૮ કેસો નોધાયા. છેલ્લા ૨૪ કલાકમાં જે રાજ્યોમાંથી મૃત્યુ નોંધાયા છે તેને જોતા એવું લાગે છે કે દૃક્ષિણ અને મધ્ય ભારત બાદૃ હવે ઉત્તર ભારતમાં પણ કોરોના વાયરસનો દૃબદૃબો જોવા મળી રહૃાો છે. યુપી, ચંદૃીગઢ, હિમાચલ અને ગુજરાતમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. એટલે કે ૪ મૃત્યુ. જો છેલ્લા ત્રણ વર્ષમાં અત્યાર સુધીના કુલ કેસોની વાત કરીએ તો યુએસ (૧૦૬,૧૦૨,૦૨૯) પછી ભારતમાં (૪૪,૭૦૫,૯૫૨) કોરોના દૃર્દૃીઓની સૌથી વધુ સંખ્યા છે. પરંતુ હાલમાં વિશ્ર્વમાં દૃરરોજ નવા કેસ પર નજર કરીએ તો ભારત સાતમા નંબરે આવે છે. છેલ્લા ૨૪ કલાકના આંકડા મુજબ પ્રથમ નંબર પર.. રશિયા – ૧૦,૯૪૦ કેસ, બીજા ક્માંકે દૃક્ષિણ કોરિયા – ૯,૩૬૧ કેસ, ત્રીજા ક્રમાંકે જાપાન – ૬,૩૨૪ કેસ, ચોથા ક્રમાંકે ફ્રાન્સ – ૬,૨૧૧ કેસ, પાંચમાં ક્રમાંકે ચિલી – ૨,૪૪૬ કેસ, છઠ્ઠા ક્રમાંકે ઑસ્ટ્રિયા – ૧,૮૬૧ કેસ અને સાતમાં ક્રમાંકે ભારત – ૧,૮૦૫ કેસો છે. હાલમાં, ભારતમાં દૃૈનિક પોઝીટીવીટી ૦.૦૮ ટકા છે અને વીકલી હકારાત્મકતા દૃર ૦.૦૮ ટકા છે. જો કે ચીને હજુ સુધી કોઈ વિશ્ર્વસનીય ડેટા શેર કર્યો નથી, પરંતુ ઉર્ૐં અનુસાર, ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૯૯ મિલિયન સુધી પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં ૧૨૦,૭૭૫ લોકોના મોત થયા છે. ચીનમાં છેલ્લા સાત દિૃવસમાં ૫૪,૪૪૯ લોકોમાં વાયરસ નોંધાયો છે. છેલ્લા સાત દિૃવસમાં વિશ્ર્વભરમાં કોરોનાના ૬.૫૭ લાખથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા સાત દિૃવસમાં ૪,૩૩૮ લોકોના મોત થયા .