અમરેલી,
સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ અમરેલી ડિવિઝન, અમરેલી – 36561 દ્વારા પોર્સ્ટી લાઇફ ઇન્સ્યોરન્સ મને સ્ટ્સ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ની કામગીરી ના વિસ્તૃતીકરણ ના ઉમદા હેતુ અંતર્ગત ડાયરેક્ટ એજન્ટ ન પસંદગી વોક-ઇન-ઈન્ટરવ્યું” તારીખ 09/06/2023 (શુક્રવાર) ના રોજ સવારે 11:00 કલાકે રાખવામા આવેલ હોય જેમા ગ્રામ્ય વિસ્તાર મારહેતા ઉમેદવાર માટે ધોરણ 10 પાસ અને શહેરી વિસ્તાર માટે ધોરણ 12 પાસ લાયકાત ધરાવતા જોય તેવા ઉમેદવારોએ ઉપર જણાવેલ તારીખ અને સમયે પોતાના બાયો ડાટા ઉમરનુ પ્રમાણપત્ર શૈક્ષણીક લાયકાતો આવશ્યક અસલ પ્રમાણપત્રો સાથે તેની પ્રમાણિત નકલો અને બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ, અમરેલી ડિવિઝન અમરેલી ની કચેરીએ ઉપસ્થિત રહેવુ. કોઈપણ અન્ય લાઈફ ઇન્સ્યોરન્સમાં કામ કરતા એજન્ટને પી.એલ.આઈ.આર.પી એલ.આઈની એજનસી મળવાપાત્ર નથી તેમ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ, અમરેલી ડિવિઝન અમરેલી – 365601 જણાવ્યું .