ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લાના ગામડાઓની બજારોમાં નદી વહેતી થઇ

અમરેલી,
મૌસમમાં પહેલી વખત ગામડાઓમાં ચોમાસુ દેખાયું હતુ અને તેને કારણે અમરેલી જિલ્લાના ગામડાઓની બજારોમાં નદી વહેતી થઇ હતી. જિલ્લાના મોટા આગરીયા, શેલણા,ચિતલ, રાણપુર,હાથીગઢ સહિતના ગામોની બજારો નદીઓ બની ગઇ ગઇ હતી