ભાવનગર – સોમનાથ હાઇવેમાં ખાડા પડતા ટેન્કર પલ્ટી મારી ગયું

રાજુલા,
ભાવનગર-સોમનાથ હાઇવેમાં રાજુલા નજીક લોઠપુરથી ચાર નાણાં હિંડોરણા વિક્ટરથી મહુવા સુધી ફુટ ફુટનાં ખાડા પડી ગયાં છે. ચાલી શકાય તેમ પણ નથી. તાજેતરમાં ટેન્કર પલ્ટી મારી જતાં મુશ્કેલી સર્જાઇ હતી.