બાબરા,બાબરા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મંજુર કરાવેલ રસ્તા ના કામો તંત્ર દ્વારા ખોટી રીતે તુમાર કરતા અમરેલી રાજકોટ રોડ ભીલડી રસ્તા રોકો આંદોલન સ્થળે ઉપવાસ કરતા ધારાસભ્ય ઠુંમર સહિત સ્થાનિક કોંગ્રેસી અગ્રણી ઓની પોલીસ દ્વારા ધડપકડ કરાય અમરેલી જિલ્લા ના સૌથી વધુ રસ્તા ઓ ગુજરાત સરકાર માંથી મંજુર કરવી લાઠી બાબરા દામનગર ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં મંજુર થયેલ રસ્તા ઓના કામો માં બિન જરૂરી તુમાર કરતા તંત્ર સામે અમરેલી રાજકોટ ભીલડી રોડ ઉપર ઉપવાસ આંદોલન અનેર સ્તો રોકો આંદોલન કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત અસંખ્ય કાર્યકરો ની ધકપકડ કરતી સ્થાનિક પોલીસ.ગુજરાત રાજ્ય ના સૌથી વધુ રસ્તા ઓ મંજુર કરાવનાર ધારાસભ્ય લાઠી બાબરા ના ધારાસભ્ય ઠુંમર ને જાગૃત ધારાસભ્ય તરીકે શ્રેય મેળવી ન જાય તેવા ઈરાદા થી તંત્ર દ્વારા મંજુર થયેલ રસ્તા ઓમાં ઈરાદા પૂર્વક વિલંબ કરી વિકાસ કામો માં ખોટી બાધા ઉભી કરાય રહી છે.