ભુરખીયાની સીમમાં કુવામા પડી જતા પ્રૌઢનુ મોત

  • નાનાભાઇએ મોત નિપજયાનું પોલીસ મથકમાં જાહેર કર્યુ

અમરેલી, લાઠી તાલુકાના ભુરખીયા ગામની સીમમાં વાવવા ભાગવી જમીન રાખેલ તે વાડીના કુવામા સુરેશભાઇ શંભુભાઇ વાધેલા ઉ.વ.42 કોઇ અગમ્યકારણોસર પડી જતા પાણીમા ડુબી જવાથી મોત નિપજયાનું નાનાભાઇ મનોજભાઇ વાધેલાએ લાઠી પોલીસ મથકમા જાહેર કરેલ છે.