ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મનું નામ ’દૃુર્ગાવતી’ બદૃલીને ’દૃુર્ગામતી’ થયું

મુંબઇ,ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ’દૃુર્ગાવતી’નું નામ બદૃલીને ’દૃુર્ગામતી’ કરી દૃેવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧૧ ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મને તેલુગુ ફિલ્મ ‘ભાગમતીની હિન્દૃી રીમેક છે. આ ફિલ્મને વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યુસ કરી રહૃાા છે અને અક્ષય કુમાર અને ભૂષણ કુમાર તેને પ્રેઝન્ટ કરી રહૃાા છે.
આ હિન્દૃી રીમેકમાં ભૂમિ લીડ રોલમાં છે અને તેની સાથે સ્ટારકાસ્ટમાં અરશદૃ વારસી અને અક્ષય કુમારનો સાળો કરણ કાપડિયા પણ સામેલ છે. અરશદૃ નેગેટિવ રોલમાં છે. ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર જી અશોક જ આ ફિલ્મના ડિરેક્ટર છે.
સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીની ફિલ્મ ‘ભાગમતીની િંહદૃી રીમેક ‘દૃુર્ગામતી છે. ફિલ્મની વાર્તા હોરર તથા સસ્પેન્સથી ભરેલી હતી. ‘ભાગમતીમાં મહિલા આઇએએસ ઓફિસર ચંચળ રેડ્ડી ભૂતિયા ઘરની અંદૃર બંધક બને છે. ચંચળ રેડ્ડીમાં આત્માનો પ્રવેશ થાય છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ‘દૃુર્ગામતીમાં ભૂમિ, ચંચળ ચૌહાણનો રોલ પ્લે કરશે.