મલ્લિકા શેરાવતે ૧૧ વર્ષ પહેલા કમલા હૈરિસ રાષ્ટ્રપતિ બનશે તેવી ભવિષ્યવાણી કરેલી..!

અમેરિકા ચૂંટણીમાં જો બાઇડેને ડોનાલ્ડ ટ્રમ્પને પછાડીને રાષ્ટ્રપતિની ખુરશી પર પોતાનો હક જમાવી લીધો છે. તે દૃેશના ૪૬માં રાષ્ટ્રપતિ બની ગયા છે. હવે તેમના જીતવા પર હિન્દૃુસ્તાથી તો પ્રતિક્રિયા આવી જ રહી છે. પરંતુ લોકોમાં સૌતી વધારે ખુશીની એ વાત છે કે ભારતીય મૂળની કમલા હૈરિસને ઉપ રાષ્ટ્રપતિ બનાવી દૃેવામાં આવ્યા છે એવામાં દરેક હિન્દૃુસ્તાની ગર્વ અનુભવી રહૃાા છે.
હવે કમલા હૈરિસ અમેરિકી રાજનીતિમાં લાંબા સમયથી સક્રિય રહી છે. તેણે ડેમોક્રેટ્સના એક મોટા નેતા માનવામાં આવે છે. એવામાં પાર્ટીની તરફથી તેમણે ઉપ રાષ્ટ્રપતિ બનાવવા હેરાનીની વાત નથી, પરંતુ તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે આજથી ૧૧ વર્ષ પહેલા એક બોલિવૂડ અભિનેત્રીએ કમલા હૈરિસને લઇને એક એવી ભવિષ્યવાણી કરી હતી જે હવે ખરેખર ઘણી હદ સુધી સટીક સાબિત થઇ છે. અમે વાત કરી રહૃાા છીએ મલ્લિકા શેરાવતની જેણે કમલા હૈરિસ માટે વર્ષ ૨૦૦૯માં એક ટ્વિટ કરી હતી. તેણે ટ્વિટ કરીને ઇચ્છા વ્યક્ત કરી હતી કે કમલા હૈરિસ એક દિવસ અમેરિકાના રાષ્ટ્રપતિ હશે.
ટ્વિટમાં મલ્લિકાએ લખ્યું હતુ- એથ પાર્ટીમાં ખૂબ મસ્તી કરી રહી છું જ્યાં મારી સાથે એક એવી મહિલા બેઠી છે જેણે લઇને કહેવામાં આવી રહૃાું છે કે તે અમેરિકાની રાષ્ટ્રપતિ બની શકે છે. હવે ૧૧ વર્ષ જૂના આ ટ્વિટમાં મલ્લિકાએ કમલા હૈરિસનો ઉલ્લેખ કર્યો છે. તેણે તે સમયે એવુ લાગતુ હતું કે કમલા અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે. હવે ૨૦૨૦માં કમલા હૈરિસ રાષ્ટ્રપતિ તો નહીં પરંતુ ઉપ રાષ્ટ્રપતિ જરૂર બની ગયા છે. એવામાં મલ્લિકાનું આ ૧૧ વર્ષ જુનુ ટ્વિટ વાયરલ થઇ રહૃાું છે.