મહુવાની મહિલાએ ત્રણ દિકરા એક દિકરી મળી કુલ ચારને એક સાથે જન્મ આપ્યો : ચારેય બાળકો તંદુરસ્ત

રાજુલા,
મહુવામાં રહેતા કાજલબેન અરવિંદભાઇ વાજાને આજે ત્રણ દિકરા અને એક દિકરી મળી ચાર સંતાનોનો એક સાથે જન્મ થયો છે.
અને ચારેય બાળકો સહિત માતા પણ તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે.