મહુવા જેતપુર નેશનલ હાઇવેનું કામ ઝડપથી શરૂ કરો : શ્રી કાછડીયા

અમરેલી,
અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા પોતાના સંસદીય વિસ્તા2ના પ્રશ્ર્નોને જીલ્લા સ્ત2થી લઈ કેન્ સ2કા2 સુધી 2જુઆત ક2ી લોકોના અવાજને યોગ્ય સ્ત2 સુધી પહોંચાડી વાચા આપવામાં સતત મોખ2ે 2હેના2 નેતામાંના એક નેતા છે. ત્યા2ે આજ તા. 26 જુલાઈ 2023 ના 2ોજ સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ અમ2ેલી સંસદીય વિસ્તા2 માંથી પસા2 થતાં અને કાર્ય2ત વિવિધ નેશનલ હાઈવે સંબંધીત પ2ીયોજનાઓના કાર્યમાં પ્રગતિ આવે તે માટે ભા2ત સ2કા2ના સડક પ2ીવહન અને 2ાષ્ટ્રીય 2ાજમાર્ગ મંત્રાલયના સચિવ શ્રી અનુ2ાગ જૈનજીને રૂબરૂ મુલાકાત ક2ી લેખીત 2જુઆત ક2ેલ છે.સાંસદશ્રીની 2જુઆતમાં જણાવ્યા પ્રમાણે મહુવા-સાવ2કુંડલા-અમ2ેલી-બગસ2ા-વડીયા-જેતપુ2 નેશનલ હાઈવે 3પ1 ની લંબાઈ 180 ક઼િમી. છે. આ પ2ીયોજનાની જાહે2ાત માન. પ્રધાનમંત્રી શ્રી ન2ેન્ભાઈ મોદીજી ા2ા વર્ષ-201પ માં ક2વામાં આવી હતી. પ2ંતુ ત્યા2 બાદ વિભાગ ત2ફથી કામગી2ી ગોકળગાયની ગતિએ ચાલતા આ પ્રોજેકટની એલાઈમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થવામાં ચા2 વર્ષ જેવો સમય પસા2 થયેલ. ત્યા2 બાદ 10 ઓકટોબ2 2019 ના 2ોજ આ પ2ીયોજનાને પાંચ પેકેજમાં વિભાજીત ક2વામાં આવેલ. જેમાં પેકેજ-1 અંતર્ગત મહુવા થી બાઢડા માર્ગના કામનું ટેન્ડ2 થયાને ચા2 માસથી વધુ સમય થવા આવેલ છે પ2ંતુ હજુ સુધી જમીન સંપાદન અંગે વળત2 તેમજ ટેન્ડ2ને મંત્રાલય ત2ફથી મંજુ2ી ન મળેલ હોવાને લીધે આ પેકેજનું ટેન્ડ2 ઓપન થવા પામેલ નથી. તેમજ પેકેજ-2 અંતર્ગત બાઢડા થી ગાવડકા સુધી ફો2લેન માર્ગ બનાવવાની મંજુ2ી ઘણા સમય પહેલા આપી દેવામાં આવેલ છે પ2ંતુુ આ પેકેજનું કામ ખુબ જ ધીમી ગતિએ ચાલતું હોવાથી હજુ સુધી એલાઈમેન્ટનું કામ પણ પૂર્ણ થયેલ નથી. તથા પેકેજ-3 અંતર્ગત ગાવડકા થી બગસ2ા સુધીના માર્ગનું 90 % ભૂમિ અધિગ્રહણ થઈ ચૂક્યુ છે પ2ંતુ હજુ સુધી ટેન્ડ2 પ્રક્રિયા હાથ ધ2વામાં આવેલ નથી. તેમજ પેકેજ-4 અંતર્ગત બગસ2ા થી વડીયા માર્ગ માટે ભૂમિ અધિગ્રહણની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થવા પામેલ નથી. તથા પેકેજ-પ અંતર્ગત વડીયા થી જેતપુ2 માર્ગ માટે એલાઈમેન્ટની કામગી2ી વર્ષ-2019 થી ચાલી 2હી છે જે હજુ સુધી પૂર્ણ થવા પામેલ નથી.ઉપ2ાંત મહુવા-જેતપુ2 નેશનલ હાઈવેને સંલગ્ન નાગેશ્રી-ખાંભા-ચલાલા-અમ2ેલી-ચિતલ-બાબ2ા-આટકોટ-જસદણ- ચોટીલા નેશનલ હાઈવે નં. 3પ1-જી અને ઉના-ધોકડવા-ઈંગો2ાળા-ધા2ી-બગસ2ા નેશનલ હાઈવે નં. 3પ1-કે આ બંને પ2ીયોજનાઓની જાહે2ાત પણ માન. પ્રધાનમંત્રીશ્રી ા2ા જ વર્ષ-201પ માં ક2વામાં આવેલ હતી. પ2ંતુ આ બંને પ્રોજેકટનું કાર્ય પણ ખુબ જ ગોકળગાયની ગતિએ ચાલી 2હેલ હોવાના લીધે હજુ સુધી આ બંને પ્રોજેકટનું એલાઈમેન્ટ કાર્ય પણ પૂર્ણ થવા પામેલ નથી.સાંસદશ્રીએ વધુમાં 2જુઆત ક2તા જણાવેલ હતું કે, વર્તમાનમાં મહુવા થી જેતપુ2 નેશનલ હાઈવે ખુબ જ જર્જ2ીત હાલતમાં છે. તેથી આ માગર્ર્ પ2 ક઼િમી. 63/300 થી 82/200, ક઼િમી. 48/2પ0 થી 49/600, ક઼િમી પ7/800 થી 63/300, ક઼િમી 8પ/200 થી 91/900 અને ક઼િમી 92/200 થી 93/800 વચ્ચે નવીનીક2ણના કામ માટે નેશનલ હાઈવે 2ાજય ત2ફથી ક2વામાં આવેલ દ2ખાસ્તને મંજુ2ી આપી સત્વ2ે રૂા. 20.12 ક2ોડની ગ્રાન્ટ ફાળવવા પણ 2જુઆત ક2ેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબા2ી યાદીમાં જણાવેલ