માનસીક બિમારીથી કંટાળી પીઠવડીના યુવાને ગળાફાંસો ખાઇ જતા મોત થયું

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે નાગેદ્રપરી નવીનપરી ગોૈસ્વામી ઉ.વ.28 માનસીક બિમારીના ટેન્શનના કારણે પોતે પોતાનેમેળે ગળાફાંસો ખાઇ જતા મોત