મિતીયાળામાં 27મી એ રાત્રે ધરા ધ્રુજી : 3.3

અમરેલી
અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાઓની રફતાર વચ્ચે તા. ર7ના રાત્રીના પોણા બ્ને વાગ્યાના અરસામાં 3.3ની તીવ્રતા સાથે ધરા ધ્રુજી હતી. સતત આફટરશોક વચ્ચે ભૂકંપની તીવ્રતામાં વધારો થઈ રહૃાો હોવાથી લોકોમાં ભયનો માહોલ છે. આ મુદ્દે સાંસદૃે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.અમરેલી જિલ્લામાં તા. ર7ના રાત્રીના 1ર વાગ્યાથી નવી તારીખ શરુ થયા બાદ રાત્રીના 1:4ર વાગ્યે 3.3ની તીવ્રતા સાથે ધરા ધ્રુજી હતી. આ ભૂકંપનું કેન્દૃર્બિંદૃુ ખાંભાના વાંકિયાથી સાવરકુંડલાના મીતિયાળા અને સાકરપરા ગામની વચ્ચે અમરેલી શહેરથી 4પ કિમિ દૃૂર નોંધાયુંં છે. છેલ્લા કેટલાક સમયથી આ જ વિસ્તારમાં સતત ભચૂકંપના આંચકાઓ આવી રહૃાાં છે. આ મુદ્દે અમરેલીના સાંસદ નારણ કાછડીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુેં મુજબ અમરેલી જિલ્લામાં મીતીયાળા પંથમાં સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓના કારણે લોકોમાં ભયનો માહોલ છે અને છેલ્લા ત્રણ મહિનાથી આ વિસ્તારમાં સતત આ રીત્ો ભૂકંપના આંચકાઓ આવે છે અને તીવ્રતા અગાઉ ઓછી હતી અને હવે ત્ોમાં વધારો થયો છે અને 3 કે ત્ોથી વધારેની તીવ્રતાના આંચકાઓ આવી રહૃાાં હોવાથી લોકોમાં ખૂબ જ ભયનો માહોલ છે અને લોકો રાત્રે સ્ાૂઈ પણ શકતા નથી. જેથી આ વિસ્તારમાં સતત ભૂકંપના આંચકાઓ બાબત્ો રાજ્ય સરકાર દ્વારા નર કાર્યવાહી કરવામાં આવે ત્ો જરુરી છે. રાજ્યના ભૂકંપના નિ”ણાંત અધીકારીઓ, જીયોલોજીસ્ટો ત્ોમજ નિ”ણાતોની ટીમ મુલાકાત લે અને ચોસ અહેવાલ ત્ૌયાર કરીને આગળના સલામતીના નર પગલાઓ લેવા માગણી કરી