મીતીયાળામાં અભ્યારણ્ય નજીક જીનવાડી વિસ્તારમાં રાત્રિના સમયે દિપડાના આંટાફેરા

ખાંભા,
મીતયાળા અભ્યારણ માંથી પસાર થતી હડિયો નદીના કાંઠે વસેલા જીનવાડી વિસ્તારમાં આમ તો અવારનવાર સિંહ દીપડા સહિતના રાની પશુઓ કુતરા ભૂંડ ના શિકાર કરતા હોય છે પરંતુ તારીખ 10 ના રોજ મધ્યરાત્રીએ 3:00 વાગ્યા આસપાસ હડિયો નદીમાંથી દીપડો નીકળીને ભીખુભાઈ બાટા વાળી શેરીમાં થી પસાર થઈ માનવ વસાહત વાળા વિસ્તારના રોડ ઉપરથી પસાર થઈ આશિસ કલસરીયા ના ઘર પાસેથી નાના વાછરડા નો શિકાર કરી શિકારને મોઢામાં ઝડપી ને નીકળી હડીયો નદીમાં બીજા છેડે જંગલ વિસ્તારમાં ગાયબ થતો બંને ઘરના સીસીટીવી માં થવા પામેલ દીપડાની ગંધથી ઉતરાવો ભસતા સ્થાનિકો જાગી જ હતા દિપડો નાસી ગયેલ અને સ્થાનિકોમાં ભય ફેલેવા પામેલ .