મુખ્યમંત્રીનાં જન્મદિને અમરેલી જીલ્લામાં 65 હજાર માસ્કનું વિતરણ

  • ડો. ભરત કાનાબાર અને પી. પી. સોજીત્રાનો સેવાયજ્ઞ અવિરત
  • જીલ્લામાં અમરેલી શહેર , લાઠી, બાબરા , બગસરા , ધારી , ચલાલા તથા સાવરકુંડલામાં માસ્ક વિતરણ કર્યા : ડો. કાનાબાર, પી.પી.સોજીત્રાની જહેમત

અમરેલી, ઓગસ્ટના રવિવારે અમરેલી જીલ્લામાં અલગ અલગ સ્થળોએ, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના 65 જન્મદિન નિમિતે 65000 માસ્કનું લોકોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. ડો. ભરત કાનાબાર અને પી. પી. સોજીત્રાની કોરોના વોરીયર્સ ટીમ દ્ઘારા આયોજીત કાર્યક્રમોમાં જીલ્લા ભાજપના સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાત અમરેલી સીવીલ હોસ્પીટલના કોરોના વોર્ડમાં કામ કરતાં 65 જેટલા પેરામેડીકલ સ્ટાફને આ પ્રસંગે વરાળથી નાસ લેવા માટેના સ્ટીમ ઈનહેલર ભેટ અપાયા હતાં. આ ઉપરાત જીલ્લામાં અમરેલી, લાઠી અને ચાવંડ ખાતે બ્લડ ડોનેશનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબરા તાલુકાના ગળકોટડી ખાતેની હાઈસ્કૂલમાં તથા બગસરા શહેરની મેઘાણી હાઈસ્કુલમાં વૃક્ષારોપણના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ.સવારે 8 વાગે અમ2ેલી શહેરના રાજકમલ ચોકમાં માસ્કના વિતરણ સાથે કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. અમરેલી શહેર ખાતેના માસ્ક વિતરણ કાર્યક્રમમાં અમરેલી ચેમ્બરના અગ્રગણ્ય વેપારીઓ – યોગેશભાઈ કોટેચા, હરેશભાઈ સાદરાણી, જયેશભાઈ ટાંક, ચેતનભાઈ રાવળ, કમલેશભાઈ ગરાણીયા, ભાર્ગવ કારીયા, શનિ ધાનાણી, ડી.જી. મહેતા, વિપુલભાઈ ભટૃી, દિપકભાઈ વઘાસીયા, અલ્પેશભાઈ અગ્રાવત, મિશ્રાજી (માસ્તર), પંકજભાઈ વિગેરે કાર્યર્ક્તાઓ જોડાયા હતાં.લાઠી ખાતેના માસ્ક વિતરણમાં ડો. ભરત કાનાબાર, પી. પી. સોજીત્રા ઉપરાત મયુરભાઈ હીરપરા, અનિલભાઈ નાંઢા, રાજુભાઈ ભુવા, પ્રણવભાઈ જોષી, દામજીભાઈ ડાયાણી, શૈલેષભાઈ રાઠોડ, ભરતભાઈ ડેર , હરેશભાઈ પઢીયાર , રીટાબેન ભટૃ, વિનુભાઈ કોટડીયા, ધર્મેશભાઈ સોની, ઘનશ્યામભાઈ સાવલીયા, કેશુભાઈ મક્વાણા, મહેશભાઈ કોટડીયા, રાજુભાઈ મોતીસરીયા, ચેતનભાઈ મક્વાણા, ન2ેશભાઈ કનાળા, દિનેશભાઈ મક્વાણા સહિતના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહયા હતાં. ત્યારબાદ, મયુરભાઈ હીરપરા અને તા. ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલીયાએ મગનભાઈ કાનાણી, વાલજીભાઈ મેવાડા, શાંતિલાલ દેવાણી સાથે સભાડીયા, હાઉતડ, આસોદર, ઈંગોરાળા અને માલવીયા પીપરીયાનો પ્રવાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં માસ્કનું વિતરણ ર્ક્યુ હતું.બાબરા ખાતેના માસ્ક વિતરણમાં ડો. ભરત કાનાબાર અને પી. પી. સોજીત્રા ઉપરાત પૂર્વ ધારાસભ્યશ્રી વાલજીભાઈ ખોખ2ીયા, તા. ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, જી. પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભુપેન્ભાઈ બસીયા, પૂર્વ શહેર પ્રમુખ લલિતભાઈ આંબલીયા, વસંત તેરૈયા, રાજુભાઈ વીરોજા, બીપીનભાઈ રાદડીયા, અલ્તાફભાઈ નથવાણી, દીપકભાઈ કનૈયા, ભુપતભાઈ બસીયા, દેવશીભાઈ મારૂ, અંકુરભાઈ જસાણી, કી2ીટભાઈ પરવાડીયા, કીરીટભાઈ બગડા, રસીકભાઈ મહેક સહિતના કાર્યર્ક્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.આ ઉપરાત બાબરા તાલુકાના ગળકોટડી ગામે, નાનીબેન વામજા પ્રાથમિક શાળામાં વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ડો. ભરત કાનાબાર તથા પી. પી. સોજીત્રાના હસ્તે વૃક્ષા2ોપણ કરવામાં આવેલ જેમાં મયુરભાઈ હીરપરા, તા. ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ, ભપેન્ભાઈ બસીયા, તા. ભાજપ ઉપપ્રમુખ વિપુલભાઈ કાચેલા, જીવ2ાજભાઈ લાહર, યુવા ભાજપ અગ્રણી સંદીપભાઈ રાદડીયા તથા શાળાના આચાર્ય ઉપસ્થિત રહયા હતા.બપો2ે 12:30 વાગે અમ2ેલી સીવીલ હોસ્પીટલમાં યોજાયેલ એક કાર્યક્રમમાં, કમલેશભાઈ ગરાણીયાના આર્થિક સહયોગથી, કોવિડ વોર્ડમાં કામ કરતાં 65 નર્સીંગ સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ તથા સેનેટ2ી વર્ક2ોનું પાણીની વરાળથી નાસ લેવા માટે સ્ટીમ ઈનહેલર ભેટ આપી સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડો. ભરત કાનાબાર, પી. પી. સોજીત્રા ઉપરાત ધારી-બગસરાના પૂર્વ ધારાસભ્યશ્રી બાલુભાઈ તંતી, ખાંભા તા. ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ ફીંડોળીયા, સીવીલ હોસ્પીટલ વતી પીન્ટુભાઈ ધાનાણી, કમલેશભાઈ ગરાણીયા, દીપકભાઈ વઘાસીયા, વિપુલભાઈ ભટૃી ઉપસ્થિત રહયા હતા.બગસરામાં ગોંડલીયા ચોકમાં કરાયેલ માસ્ક વિતરણમાં જી. ભાજપના પ્રમુખ હીરેનભાઈ હીરપરા, પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડીયા, સંજયભાઈ ધાણક, જી. ભાજપના મંત્રી રાજુભાઈ ગીડા, નગર પાલિકા ઉપપ્રમુખ નીતેશભાઈ ડોડીયા, મહામંત્રી ભાવેશભાઈ મસરાણી, મનોજભાઈ મહીડા, ધીરૂભાઈ કોટડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.ધારી ખાતે પ્રેમપરામાં માલધારી સમાજને પૂર્વ ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાની ગ્રાંટમાંથી અપાયેલ કોમ્યુનીટી હોલનું ઉદઘાટન ડો. ભરત કાનાબારના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. એ પ્રસંગ સાથે સાથે માસ્ક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં પૂર્વ ધારાસભ્યો જે.વી. કાકડીયા, મનસુખભાઈ ભુવા, જી.ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા, પી. પી. સોજીત્રા, જી. ભાજપ મંત્રી હિતેષભાઈ જોષી, ધારી ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, પૂર્વ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જી. પંચાયતના સદસ્ય ભુપતભાઈ વાળા, સુ2ેશભાઈ ગમા2ા તથા માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં. ચલાલાના તીનબતી ચોકમાં ક2ાયેલ માસ્ક વિતરણમાં જી. ભાજપ પ્રમુખ હી2ેનભાઈ હીરપરા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી. વી. વઘાસીયા, પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડીયા, મનસુખભાઈ ભુવા, ન.પાલિકા પ્રમુખ હિંમતભાઈ દોંગા, પ્રકાશભાઈ કારીયા, ઉપપ્રમુખ અનિરૂધ્ધભાઈ, કાળુભાઈ ફીંડોળીયા, વેપારી અગ્રણી, મહેન્ભાઈ સાદરાણી, ચલાલા શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગેડીયા, જીલ્લા સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરી યા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહયા હતા.જીલ્લામાં છેલ્લે સાંજે પ વાગે સાવરકુંડલા ખાતે રીધ્ધી સિધ્ધી ચોકમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયેલ જેમાં ડો. ભરત કાનાબાર અને પી. પી. સોજીત્રા ઉપ2ાંત શહેર પ્રમુખ મયુરભાઈ ઠાકર, પૂર્વ પ્રમુખ હેમાંગ ગઢીયા, પૂર્વ ન.પાલિકા પ્રમુખ ડી. કે. પટેલ, રામદેવસિંહ ગોહીલ, મહામંત્રી જયસુખભાઈ નાકરાણી, કેશુભાઈ વાઘેલા, ધર્મેન્ ચૌહાણ, વિજયસિંહ વાઘેલા, હસુભાઈ ચાવડા, મંજુલાબેન ચિત્રોડા, માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન મહેશભાઈ સુદાણી, રાજુભાઈ નાગ્રેચા, રવીન્ ધંધુકીયા, જગદિશભાઈ માધવાણી, એ.બી. યાદવ, ભુપતભાઈ પાનસુ2ીયા સહિતના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહયા હતાં.