મુખ્યમંત્રી શ્રી પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે સ્વાગત

અમરેલી,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી અને અમરેલીના લાઠી ખાતે કર્યું ધનજીદાદા સરોવરનું નિરીક્ષણકર્યુ હતુ.તે પુર્વે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર આગમન થયું હતું.તે વેળાએ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ અને જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિત અગ્રણીઓએ કર્યુ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતુ અને મુખ્યમંત્રીને આવકાર્યા હતા.