મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રવિવારે અમરેલીમાં

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
આજે અમરેલીમાં
અમરેલી ખાતે યોજાનાર
ટિફિન મીટીંગમાં મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિ…
ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી પણ ટિફિન મિટિંગમાં ઉપસ્થિત રહેશે
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ નિશ્ચિત થતા તડામાર તૈયારીઓ અવધ ટાઈમ્સ
આજે રવિવારે
સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ અમરેલી આવશે ટિફિન મિટિંગમાં ઉપસ્થિત રહી બપોરનું ભોજન કાર્યકરો સાથે લેશે