મેળામાં અમરેલી એસટી ડીવીઝનની 45 એકસ્ટ્રા બસ દોડશે

અમરેલી,
જુનાગઢમાં આગામી મહાશિવરાત્રી મેળાને અનુલક્ષીને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે અને  આયોજન કરવામાં આવ્યું છે તે મુજબ એસટીના રૂટીન ઉપરાંત શિવરાત્રી મેળાને અનુલક્ષીને અમરેલી ડેપોમાંથી 5 જયારે ધારી 10, રાજુલા 10, કોડીનાર 10, ઉના 10 મળી કુલ 45 બસો આગામી શુક્રવાર શનિવાર બે દિવસ દોડશે અમરેલીથી સવારે 6:30 કલાકે જવા માટે અને સાંજે 5:40 કલાકે એસટી મુકાશે જેનો લાભ લેવા એસટી તંત્ર દ્વારા પણ જણાવાયું