અમરેલી,
અમરેલીથી મોટા આંડકીયા તરફ ડીલક્ષ બાઈક એમપી 09 વીવાય 7996 મા મુળ એમપીના શ્રમિક પરિવાર્ને મોટા આંકડીયા નજીક અજાણ્યા છકડો રીક્ષાના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી સામેથી એક ફોરવ્હીલ આવી જતા રીક્ષાને અચાનક બ્રેક મારતા રીક્ષા પાછળ બાઈક ભટકાતા બાઈકમા બેઠેલા પત્નિ અનિતાબેન , દિકરી અસ્મિતા ઉ.વ. 4, દિકરો અશ્ર્વિન ઉ.વ. 3 ,દિકરો આશીષ ઉ.વ. 2 તેમજ રેશ્માબેન બદુભાઈ શીંગાળા બાઈકમાંથી પડી જતા દિકરા અશ્ર્વિનને નાક અને કાનમાંથી લોહી નીકળતા ગંભીર ઈજા થતા મૃત્યું નિપજાવી અન્યોને ઈજા કરી સહાદ પીડુંભાઈ વસુનીયા ઉ.વ. 22 ને ડાબા હાથે ફેકચર કરી અસ્મિતાને હાથની આંગળીમા ફેકચર કરી નાસી ગયાની અમરેલી રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ .