મોટા આંકડીયા સમસ્થ ગામ દ્વારા શ્રી કૌશિકભાઈ વેકરીયાનું સન્માન

અમરેલી,મોટા આંકડીયા સમસ્થ ગામ દ્વારા અમરેલી જિલ્લા ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા નું સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિ માં અદકેરું સન્માન કરાયું જેમાં પ્રદેશ ભાજપ અનુજાતિ મોરચા ના મંત્રી શૈલેષ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ત્રાપસીયા મહામંત્રી કાળુભાઇ વાળા સરપંચ રમેશ બાવીશી, જે.પી. વઘાસિયા,ઉપ સરપંચ ઘનસ્યમભાઈ ઠુમર સી પી બાવીશી,વિજયભાઈ વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને જુદાજુદા સંગઠનો અને સહકારી આગેવાનો દ્રારા કૌશિકભાઈ વેકરીયા નું સ્વાગત સન્માન કરાયું.