અમરેલી,
વડિયાના મોટા ઉજળા બસસ્ટેન્ડ પાસે મનસુખભાઇ ઉફે લવલી પ્રેમજીભાઇ ચૌહાણ અનુજાતી ઉ.વ.28 એ ચિરાગ વિઠલભાઇ ગજેરાના મજુર પાસેથી મનસુખભાઇએ ઉધાર આપેલ વસ્તુુના પૈસાની ઉઘરાણી કરતા બસસ્ટેેન્ડ પાસે બોલાવી કહેલ કે તુ મારા મજુર પાસે કેમ પૈસા માગે છે.તેમ કહી બોલાચાલી કરી પગમાં પાટા મારી વસીમ માનજીભાઇ ખોખરે પાછળથી પકડી રાખી માથામાં કોણી વડે મારમારી ગાલ ઉપર લાફા મારી ફીયાઝ માનજીભાઇ,માનજી હસનભાઇ ખોખરે લાકડી વડે મારમારી ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધ્ાુત કયૉની વડિયા પોલીસ મથકમાં ફરિયાદ