મોટા મુંજીયાસરમાં દબાણ હટાવાયું

બગસરા,
બગસરાના મોટા મુંજીયાસર ગામના નારણજીભાઇ નથુભાઇ પરમારે જાહેર બજારમાં શૌચાલય બનાવી ગેરકાયદે દબાણ કર્યુ હતુ ગ્રામ પંચાયત દ્વારા દબાણ ખુલ્લુ કરવા તક અપાયેલી પણ ખુલ્લુ નહી કરતા સરપંચ અને સભ્યો સાથે રહી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ ખુલ્લુ કર્યાનું સરપંચ જયસુખભાઇ બાવાભાઇ ખેતાણીએ જણાવ્યુ છે.