મોટી કુંકાવાવમાં પ્રોૈઢનું વીજશોક લાગતા મોત

અમરેલી,
મોટી કુંકાવાવ સીમમાં અશોકભાઈ પરબતભાઈ ગઢાણી ઉ.વ.49 પોતાની વાડીએ ટીસીમાં ડીયો બાંધવા જતા વીજશોક લાગતા સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત