મોટી કુકાવાવમાં તરૂણીનું ગળાફાંસો ખાઇ જતા મોત

અમરેલી,
મોટી કુકાવાવમાં આરાધનાબેન અરવિંદભાઇ સેજુ ઉ.વ.13 કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાનીમેળે ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ જતા મોત

ધ્રૂફણીયામાં ફળીયામાં પડી જવાથી વૃધ્ધનું મોત

અમરેલી,દામનગરના ધ્રૂફણીયા ગામે રહેતા ગોરધનભાઇ ઝવેરભાઇ જાજળીયા ઉ.વ.65 ઘરે એકલા હોય અને વયોવૃધ્ધ હોય કોઇ અગમ્ય કારણોસર ઘરના ફળીયામાં પડી જવાથી મોત