યાત્રાધામ સોમનાથમાં જ બની રહૃાો છે મરીન ડ્રાઈવ જેવો વોક-વે

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથને લઈને એક ખુશખબર મળી રહૃાા છે, હવે મરીન ડ્રાઈવ જેવો વોક-વે માટે બહાર નહીં જવું પડે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં જ મરીન ડ્રાઈવ જેવો વોક-વે બનવા જઈ રહૃાો છે. સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે દોઢ કિ.મી. લાંબો એક વોક-વે બની રહૃાો છે. ૧.૫  કિ.મી. લાંબો નવો વોક-વે સોમનાથના સાગર દર્શનથી ત્રિવેણી સંગમ સુધી બનાવવામાં આવશે. ૭૦૦  મીટર પહોળા વોક-વેમાં મ્યુઝિક સિસ્ટમ તેમજ આધુનિક લાઈિંટગ હશે.

મુંબઈમાં જે રીતે મરીન લાઈન્સ છે તેવો જ વોક વે અહીં બનશે અને દરિયાની ઉપરથી લોકોને અવર જવર કરવા માર્ગ મળશે. આ ઉપરાંત એક નવું યાત્રી સુવિધા કેન્દ્ર બનશે. છેલ્લા ૩ વર્ષમાં સોમનાથ મંદિરમાં યાત્રી સુવિધા કેન્દ્ર બનીને કાર્યરત થયું છે. તેમજ વાહન પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે ૨૫૦૦ કાર પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ બનીને તૈયાર થયું છે.

સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે દોઢ કિ.મી. લાંબો એક વોક વે બની રહૃાો છે. મુંબઈમાં જે રીતે મરીન લાઈન્સ છે તેવો જ વોક વે અહીં બનશે અને દરિયાની ઉપરથી લોકોને અવર જવર કરવા માર્ગ મળશે. આ ઉપરાંત એક નવું યાત્રી સુવિધા કેન્દ્ર બનશે. છેલ્લા ૩ વર્ષમાં સોમનાથ મંદિરમાં યાત્રી સુવિધા કેન્દ્ર બનીને કાર્યરત થયું છે તેમજ વાહન પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે ૨૫૦૦ કાર પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ બનાવ્યું છે.