યુવકે કહૃાું “સની લિયોન કહે તો સિગારેટ પીવાનું છોડી દઉં”, સનીએ આપ્યો જવાબ

યુવકના કહેવા પર સની લીયોનીએ આપ્યો જવાબ

સોશિયલ મીડિયા પર સ્ટાર્સ ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે, જેથી તે પોતાના ફેન્સ સાથે કનેક્ટ થઈ શકે. ઘણી વાર સ્ટાર્સ આસ્ક મી અનીિંથગ સેશન દ્વારા ફેન્સના સવાલોના જવાબ પણ આપતા હોય છે. તો વળી કેટલાય યુઝર્સ એવા પણ હોય છે, જે ફેન્સની વાત પર મજા લેતા હોય છે. આવુ જ કંઈક સની લિયોનીના એક ફેન્સ કર્યું છે. પોતાની જાતને સની લિયોનીનોનો ફેન્સ ગણાવતો એએમ ખાન નામનો યુવક સિગરેટ પીવાનો આદી હતો. તેણે સિગારેટ છોડવા માટે જે શરત મુકી હતી, તેના પર સોશિયલ મીડિયા મજા લૂંટી રહૃાું છે. પાકિસ્તાનના એએમ ખાને પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, જો સની લિયોની મને રિપ્લાઈ આપશે તો હું સિગારેટ છોડી દઈશ. તેના પર લોકોએ મજેદાર રિપ્લાય કર્યા પણ લોકોને નવાઈ ત્યારે લાગી જ્યારે સનીએ તેની પોસ્ટ પર રિપ્લાઈ કરી દીધી. લોકોએ કમેન્ટ કરી ત્યાર બાદ સની લિયોનીએ તેના પર રિપ્લાય આપી દીધો. સની લિયોનીએ લખ્યું કે, તો પછી ક્યારે છોડી રહૃાો છે સિગારેટ? સનીએ આપેલો આ જવાબ ખૂબ જ વાયરલ થઈ રહૃાો છે. સનીના રિપ્લાયને ૧૨ હજારથી વધારે લોકોએ લાઈક કર્યું છે. પહેલા આ પણ આ રિપ્લાય જોઈ લો. બાદમાં પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થવા પર છોકરાએ પોતાની પોસ્ટ એડિટ કરી નાખી અને નવું કેપ્શન આપી દીધું. હવે કેટલાય સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના ફેવરિટ સ્ટાર્ટને ટેગ કરીને સ્મોિંકગ છોડવાની વાત કરી રહૃાા છે. હવે આવો એક એલગ જ ટ્રેંડ ચાલ્યો છે. આપ પણ જોઈ લો. લોકોને આમ તો આ મામલે મોજ આવી રહી છે, જે હોય તે પણ આપનું આ મામલે શું માનવું છે, અમને કમેન્ટ કરીને જણાવો.