રવિવારે અમરેલીમાં કોરોના ના 30 કેસ અમરેલી શહેરમાં 14 કેસ

રવિવારે અમરેલીમાં કોરોના ના 30 કેસ અમરેલી શહેરમાં 14 કેસ
અમરેલી શહેરમાં અને જિલ્લામાં કોરોના કેસની સંખ્યા રોજની ત્રીસ આસપાસ આવી રહી છે આજે પણ રવિવારે સવારે સાત અને સાંજે 23 મળી કુલ ૩૦ કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાં અમરેલી શહેરમાં 14 કેસ નોંધાયા છે અમરેલી શહેરમાં કોરોના નું સંક્રમણ સૌથી વધુ દેખાઈ રહ્યું છે.