રશિયાના કબજાને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિએ દૃુ:ખ વ્યક્ત કર્યું ‘હિરોશિમાની તસવીરો મને બખ્મુતની યાદૃ અપાવે છે

(જી.એન.એસ)નવીદિૃલ્હી,તા.૨૨
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ૧૫ મહિના થઈ ગયા છે. આ દૃરમિયાન રશિયાએ યુક્રેનના ઘણા શહેરો પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. તાજેતરમાં જ રશિયાની સેનાએ યુક્રેનના એક વધુ શહેરને પોતાના આધિન કર્યું છે. આ શહેરનું નામ છે બખ્મુત છે. બખ્મુતને ખોયા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું નિવેદૃન સામે આવ્યું છે. ઝેલેન્સકીએ રવિવારે બખ્મિુત (મ્ટ્ઠારદ્બેં) શહેરના ‘સંપૂર્ણ વિનાશની સરખામણી હિરોશિમાં સાથે કરી હતી. હિરોશિમાં જી-૭ (ય્-૭) શિખર સંમેલનની મેજબાની કરી રહૃાું છે. બીજા વિશ્ર્વ યુદ્ધ દૃરમિાયાન વર્ષ ૧૯૪૫માં આ શહેરનો સંપૂર્ણ રીતે નાશ થઈ ગયો હતો. આજ શહેર પર અમેરિકાની સેનાએ પરમાણું બોમ્બ નાખ્યો હતો. યુદ્ધ પહેલા બખ્મુત શહેરની વસ્તી આશરે ૭૦,૦૦૦ જેટલી હતી. રશિયા સાથે ચાલતા યુદ્ધમાં આ શહેરમાં ઘણી ખુની લડાઈઓ જોવા મળી છે. આ શહરે બખ્મુલ એક મહિનો ચાલેલી લડામીમાં અનેક તસવીરો સામે આવી છે. જેમાં શહેરના કેટલાક ભાગોને ખંડર જેવા બતાવવામાં આવ્યા છે.ઝેલેન્સકીનું કહેવું છે કે, ‘હિરોશિમાની તસવીરો મને બખ્મુતની યાદૃ અપાવે છે. ત્યા કોઈજ જીવીત નથી. બધી ઇમારતો ખંડીત થઈ ગઈ છે. સંપૂર્ણ વિનાશ. કશું કહૃાું નથી. લોકો પણ રહૃાા નથીં.ઝેલેન્સકીએ વધુમાં કહૃાું કે, ‘અમે અમારા દૃરેક શહેરોનું પુન:નિર્માણનું સપનું જોઈ રહૃાા છીએ, જે અત્યારે ખંડર બની ગયા છે અને દૃરેક ગામ જ્યાં રશિયન આક્રમણ પછી એક પણ ઘર બચ્યું નથી. રશિયાએ બખ્મુત પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યાના એક દિૃવસ પછી ઝેલેન્સકીએ આ કહૃાું છે.