રાજકોટ તેમજ વડાલમાં પરિણીતાને ત્રાસ અપાયો

અમરેલી,

મુળ વડીયાના ભાયાવદર ગામની વડાલ પરણાવેલ પુનમબેન કેતનભાઈ સોલંકીને જુનાગઢના વડાલ ગામના પતિ કેતન મોહનભાઈ , સસરા મોહન બાવાજીભાઈ , સાસુ વિજયાબેન મોહનભાઈ, જેઠાણી પ્રિયાબેન રજનીશભાઈ, જેઠ રજનીશ મોહનભાઈ સોલંકીએ મેણા મારી ત્રાસ આપી મારકુટ કરી પતિએ અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી ઘરેથી કાઢી મુકયાની વડીયા પોલિસ મથકમાં ફરિયાદ .