રાજયના 77 આઇપીએસની બદલી

અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયની બદલી
સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિમણુક
અમરેલીના નવા એસપી તરીકે શ્રી હીમકરસિંઘની નિમણુક
શ્રી પ્રેમસુખ ડેલુને જામનગર એસપી તરીકે નિમણુક