રાજસ્થાન મધ્યપ્રદેશની ચુંટણી માટે અમરેલી કોગ્રેંસના આગેવાનોને જવાબદારી સોંપાઈ

અમરેલી,

ગુજરાત કોગ્રેંસના નેતાઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશમા વિધાનસભા ચુંટણીની જવાબદારી સોંપવામા આવી છે. અને તમામ નેતાઓને કામે લગાડયા છે. ગુજરાત કોગ્રેંસના દિગજ નેતાઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશમા ચુંટણીમા મહત્વની જવાબદારીઓ સંભાળશે. જેમા મધ્યપ્રદેશમા અમિત ચાવડા (અજમેર) હિંમતસિંહ પટેલ (અલવર) અનંત પટેલ (બાસવાડા) બળદેવ ઠાકોર ( બાડમેડ ) શૈલેષ પરમાર (બીકાનેર) પ્રતાપ દુધાત (ચિતોડગઢ) કિશન પટેલ(ડોસા)નવસાદ સોલંકી (ગંગાનગર ) રઘુ દેસાઈ (ઝાલોર) જેની ઠુમ્મર ( ઝાલાવર બર્ન ) અમરતજી ઠાકોર (ઝુનઝુનુ) સીજે ચાવડા જોધપુર) ઈન્દ્રવિજયસિંહ ગોહિલ (કોટા) અમરીશ ડેર (પાલી) કાંતિ ખરાડી (ઉદયપુર) રાજસ્થાનમા કિરીટ પટેલ , તુષાર ચૌધરી ,દિનેશ ઠાકોર , બિમલ શાહ , પરેશ ધાનાણી , વિરજીભાઈ ઠુંમ્મર , પુંજાભાઈ વંશ , આનંદ ચૌધરી , નારાયણભાઈરાઠવા, અલ્કાબેન ક્ષત્રિય , ગુલાબસિંહ રાજપુત, પ્રભાબેન તાવીયાળ, લલીત કગથરા , પુના ગામીત , રાજેન્દ્રસિંહ પરમારને જવાબદારી સોંપવામા આવી છે. તેમ કોગ્રેંસ સુત્રોમાંથી જાળવા મળ્યું