રાજુલાનાં ખાંભલીયામાં ડુબી જતાં બે મોત

  • ખાંભલીયાનાં દલીત યુવાન અને આહિર યુવાનનાં મોત થયાં

રાજુલા,
ખાંભલીયા ગામના આહિર યુવાન અને રાજુલામાં દલિત સમાજના યુવાનનુંતળાવમાં ડૂબી જતા રાજુલા તાલુકાના ખાંભલીયા ગામના આહીર યુવાને એવા લાલા ભાઈ દડુભાઇઆહિર ઉમર 25 ગઈકાલે લીલાપીર ના ડુંગરા નજીકથી તળાવ માં ભેંસ ડૂબી જતા તળાવમાં કાઢવા જતા પાણીના ગરકાવ માં ગારામાં ખુટી જતા લાલાભાઇ નું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બીજી તરફ રાજુલામાં તળાવમાં વિનોદ કુમાર રાણાભાઇ પરમાર ઉંમર વર્ષ 25. રહેવાસી વણકરવાસ રાજુલા માં આવેલ આ તળાવ અગમ્ય કારણોસર ડૂબી જતા તેની મોડી સાંજના ડેડબોડી તળાવમાંથી મળી આવી હતી વિનોદ કુમાર રાણાભાઇ પરમાર ના ગયા વર્ષે સોતરા ગામે લગ્ન થયા હતા ગમે તે કારણે આજે તળાવ નજીક મોટરસાયકલ પડી હતી ત્યારબાદ શંકાને આધારે તળાવમાં તપાસ કરતા તેની ડેડ બોડી મળી આવી હતી.