રાજુલાનાં દેવકામાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાશે

  • દેવકા વિદ્યાપીઠ ખાતે પુજ્ય શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી) દ્વારા 
  • તા.25 થી 31 સુધી શ્રીમદ્દ ભાગવત જ્ઞાન યજ્ઞમાં રસપાન કરાવાશે : સંસ્કાર ચેનલ ઉપરથી ભાગવત જ્ઞાન યજ્ઞનું લાઇવ પ્રસારણ કરાશે : તડામાર તૈયારીઓ શરૂ કરાઇ

રાજુલા, જાણીતા કથાકાર અને દેવકા ગામના વતની એવા ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પોતાના માદરે વતન રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે તારીખ 25 1 થી 31 .1.21.દેવકા વિદ્યાપીઠ માં શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. પૂજ્ય ભાઈશ્રી રાજુલા તાલુકાના દેવકા. પૂજ્ય ભાઈશ્રી. રમેશભાઈ ઓઝાના ના પ્રયાસ થી શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કર્યું છે શિક્ષણ ક્ષેત્રે પણ દેવકા વિદ્યાપીઠ જિલ્લાના સૌથી આધુનિક શિક્ષણ કોમ્પ્યુટર હર્નૈહી થી પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જિલ્લામાં સૌથી દેવકા વિદ્યાપીઠ માં શૈક્ષણિક સુવિધાઓ ભરપૂર છે જેમાં રમેશભાઈ ઓઝા દ્વારા શિક્ષણિક સંસ્થા સ્થાપવામાં આવી છે આ દેવકા વિદ્યાપીઠ માં ગ્રામ્ય વિસ્તારના બાળકોને અહીં શિક્ષણિક શિક્ષણ સારું એવું વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે. અનુભવી સ્ટાફ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે આઈ.ટી.આઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને રહેવાની પણ સુવિધા પ્રાપ્ત થઇ છે. પૂજ્ય ભાઈશ્રી ની પોરબંદરમાં પણ શૈક્ષણિક સંસ્થા છે જેમાં વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત નો જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે આ દેવકા ની ભાગવત સપ્તાહ માં સરકાર ની ગાઈડલાઈન મુજબ શ્રોતાઓને પ્રવેશ આપવામાં આવશે સંસ્કાર ચેનલ ટીવીના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે જે લોકો લાઈવ પ્રસારણ ભાગવત સપ્તાહ નો લાભ લઈ શકશે પૂજ્ય ભાઈશ્રી ની સપ્તાહ નો લાભ લેવા શ્રી બાબુભાઈ રામે જણાવ્યું હતું.