રાજુલાના ખાખબાઇમાં ધાતરવડી ડેમ-2 ઓવરફલો : એક દરવાજો ખોલાયો

રાજુલા,

રાજુલાના ખાખબાઇ ગામે ધાતરવડી – 2 માં ડેમ સાઇટ તથા ઉપરવાસમાં વરસાદના કારણે ઓવરફલો થતા એક દરવાજો 0.05 મી ખોલવામાં આવેલ છે. તેથી ખાખબાઇ, હિંડોરણા, છતડીયા, વડ, ભચાદર, ધારાનેશ, ઉચૈયા, રામપરા-2, કોવાયા અને લોઠપુરના લોકોને સાવચેત કરાયા છે. હાલ પાણીની આવક સેકન્ડે 200 ક્યુસેક .