રાજુલાના ખેરા ગામેથી હત્યારી માં સહિત બે ઝડપાયાં

રાજુલા, અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકા ના ખેરા ગામ માં ગઇ કાલ ની ઘટના સવજી શિયાળ 30 વર્ષ નો તેની બહેન માનસિક અસ્થિર ને મારઝૂડ કરી હેરાન પરેશાન કરતો હતો અને ત્યાર બાદ તેમની માતા દૂધીબેન વિઠલભાઇ શિયાળ, બાજુ મા રહેતો મુના વશરામભાઈ બારૈયા દ્વારા લાકડી થી માર મારી હત્યા નિપજાવી ફરાર થયા હતા જ્યારે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ દીપસિહ તુવર ની ટીમ દ્વારા તેમના જ ગામ વિસ્તાર માંથી દબોસી લીધા હતા જ્યારે આજે આરોપી સગી માતા અને મદદ માટે આવેલો બાજુ મા રહેતો શખ્સ ની પણ ધરપકડ કરી છે આજે પીપાવાવ મરીન પોલીસ દ્વારા બને આરોપી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.