રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રા 80 કિલોમીટર સુધી ફરી

અમરેલી,
આ યાત્રા પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ અને રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રાની અધ્યક્ષતા માં યોજાઈ હિંડોરણા ગામે થી પ્રસ્થાન થઈ બારપટોળી, કોટડી, ધૂડીયા આગરીયા, નવા આગરીયા, મોટા આગરીયા, વાવેરા, ખેરાળી, બર્બટાણા, અમુલી, માંડળ, ડુંગર, વિક્ટર, પીપાવાવ, કડિયાળી થઈને છતડીયા ગામે પૂર્ણ થઈ હતી.