રાજુલા,
રાજુલાના દરિયાઇ ટાપુ વચ્ચે આવેલ ચાંચ ગામે 13 હજાર ઉપરાંતની વસ્તી છે અને 363 ખેડુતો છે ગામને જરૂરી એવી પુર રક્ષણ દિવાલ પ્રશ્ર્ને અવાર નવાર રજુઆત કરી છે. છતા પણ કામગીરી થતી નથી હવે પુર રક્ષણ દિવાલ નહી બને તો લોકોએ સ્થળાંતર કરવુ પડે તેવી નોબલ આવે તેમ વડાપ્રધાનને પત્ર પાઠવી ચાંચ ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કર્યાનું સરપંચ કાનજીભાઇ ચૌહાણે જણાવ્યુ છે.