રાજુલાના જુની કાતરમાં પરિણીતાનું ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજયું

અમરેલી, રાજુલા તાલુકાના જુની કાતર ગામે રહેતી વૈશાલીબેન લાલજીભાઈ સોલંકી ઉ.વ.30 ના લગ્ન 11 વર્ષ પહેલા થયેલ હોય.પતિના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી પોતે સંકડામણ અનુભવતા લાગી આવતા તા.15/12 ના રાત્રિના પોતે પોતાની મેળે મોભના લાકડા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ જતા મોત