અમરેલી,રાજુલા તાલુકાના દેવપરા ભેરાઇ ગામે રહેતા જીગરભાઇ પ્રવીણભાઇ બાંભણીયા તેમના પિતાની આઇસ્માર્ટ બાઇક જીજે 01 ઇઝેટ 9753 લઇ પ્રવીણભાઇની દિકરી મમતાબેનને ફોરવે ચોકડીએ મુકવા જતા હતા તે દરમિયાન સાકરીયા હનુમાનજીના મંદિર પાસે પુરઝડપે અને બેફીકરાઇથી બાઇક ચલાવતા બાઇક પરનો કાબુ નહિં રહેતા કે કોઇ જનાવર આડુ પડવાથી અકસ્માત થતા ગંભીર ઇજા થતા જીગરભાઇ પ્રવીણભાઇ બાંભણીયાનું મોત