રાજુલાના ધારેશ્ર્વર ગામના પાટીયા પાસે બાઇક પાછળથી પછાડી દેતા પ્રોૈઢનું મોત

અમરેલી,
રાજુલા તાલુકાના વાવેરા રોડ ધારેશ્ર્વર ગામના પાટીયા પાસે બાઇક જીજે 05 એએ 0595 સુરેશ ગોપાલભાઇ ઝીંઝુવાડીયા રહે.રાજુલા વાળાએ પુરઝડપે અને બેફીકરાઇથી બાઇક ચલાવી કાબુ ગુમાવી પાછળ બેઠેલા રમેશભાઇ બોઘાભાઇ ગુજરીયા ઉ.વ.45 વાળાને બાઇક ઉપરથી પછાડી દઇ નાક કાન અને મોઢા ઉપર નાની મોટી ગંભીર ઇજાઓ કરતા સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત