રાજુલાના પટવામાં પરિણીતાએ અગ્નીસ્નાન કર્યુ

  • કેરોસીન છાંટી સળગતા સારવાર માટે દવાખાને ખસેડાય

અમરેલી,
રાજુલા તાલુકાના પટવા ગામે રહેતી વિજુબેન રમેશભાઇ ગુજરીયા ઉ.વ. 28 એ પતિ ને જણાવેલ કે, તમો બહાર જતાં નહીં. નહીંતર હું સળગી જઇશ છતા પતિ બહાર ગામ જતાં પોતે પોતાની મેળે શરીર ઉપર કેરોસીન છાંટી સળગી જતાં દાઝી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.